Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૩૧-૭-ર૦રર રવિવાર
શ્રાવણ સુદ-૩
ઠકરાણી ત્રીજ
હિજરી સત ૧૪૪૪નો પ્રારંભ
રાજયોગ ૧૪-ર૦થી ર૮-૧૯
રવિયોગ ૧૪-ર૦ થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-સિંહ
મંગળ-મેષ
બુધ-કર્ક
ગુરૂ-મીન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૯
સૂર્યાસ્‍ત- ૭-ર૭,
જૈન નવકારશી- ૭-૦૭
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
રાહુ કાળ ૧૭-૪૮ થી ૧૯-ર૭
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૭થી ૧૩-૧૯સુધી
૭-પ૮ થી ચલ-લાભ-અમૃત
૧ર-પ૩ સુધી ૧૪-૩ર થી શુભ
૧૬-૧૦ સુધી ૧૯-ર૭ થી
શુભ-અમૃત-ચલ ર૩-૩ર સુધી
શુભ હોરા
૭-રપ થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૮ થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦૪ થી ૧૮-ર૧ સુધી, ૧૯-ર૭ થી ર૦-રપ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍માક્ષર બતાવતી વખતે સારૂ એવુ માર્ગદર્શન મળશે જેવા જો રોમાન્‍સના યોગ હોય તો ખાસ ચેતી જવું ખુબ જ સારી યુવતી અથવા યુવક જયારે આવો સમય મતલબ કે રોમાન્‍સ થવાનો યોગ હોય ત્‍યારે ખુબ જ ખરાબ રીતે ફસાઇ જાય છે. યુવતીઓના મા-બાપ પરેશાન થઇ જાય છે. સારા કુટુંબની યુવતિઓને ખબર નથી હોતી કે તે અત્‍યારે જે જીવન જીવે છે તેની કિંમતી ખુબ જ મોટી ચુકવવી પડે છે. કયારેક યુવક દારૂ-જૂગાર કે દેશદ્રોહ જેવા કાર્યમાં જોડાયેલ હોય અને આવી વ્‍યકિત સાથે અફેર થઇ જાય ટૂંકમાં અભ્‍યાસના સમયમાં ફકત અભ્‍યાસ સિવાય કશું જ ન કરવું. મિત્રો બનાવવામાં ખાસ સાવધાની રાખવી અને રોજ સૂર્ય નમસ્‍કાર કરવા ગાયત્રી મંત્ર રોજ મનમાં બોલવો.