Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૫
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૩૦-૩-ર૦ર૩ ગુરૂવાર
ચૈત્ર સુદ-૯
ભગવાન સ્‍વામી નારાયણ જયંતિ
નવરાત્રી પૂર્ણ -સિધ્‍ધિ યોગ
રવિયોગ અહોરામ
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મિથુન
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૩
સૂર્યાસ્‍ત-૬-૫૯
જૈન નવકારશી- ૭-૩૧
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ધ.)
૧૬-૧૬ થી કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુનર્વસુ
રાહુ કાળઃ
૧૪-ર૪ થી ૧પ-૫૬ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૨૭ થી ૧૩-૧૬ સુધી ૬-૪૩ થી શુભ ૮-૧૫ સુધી ૧૧-૧૯ ચલ-લાભ-અમૃત ૧પ-૫૬ સુધી ૧૭-૨૮ થી શુભ-અમૃત-ચલ ર૧-૫૬ સુધી
શુભ હોરા
૬-૪૩ થી ૭-૪૯ સુધી,
૯-૪૭ થી ૧૨-૫૨ સુધી,
૧૩-૫૩ થી ૧૪-૫૪ સુધી
૧૬-૫૭ થી ૧૯-૫૯ સુધી
બ્રહ્માંડના સિતારા
આજકાલ લોકો જયોતિષનું માર્ગદર્શન મેળવે છે. જે સારી વાત છે પણ જો અંધ શ્રધ્‍ધામાં ડુબી જવાય તો તેમાંથી બહાર નીકળવું મુશ્‍કેલ બની જાય છે લોકો પોતાના સંતાનના જન્‍મ બાબત એડવાન્‍સમાં કુંડલી કેવી આવશે તે બાબત અગાઉથી જયોતિષનુ માર્ગદર્શન લ્‍યે છે. અથવા કયાં સમયે ડીલેવરી કરાવવી તે બાબતનું માર્ગદર્શન લ્‍યે છે. અહીં હું આવા લોકોને સમજાવું છું કે તમો અહી ફકત ડોકટર શું કહે છે. તે બાબતને ધ્‍યાનમાં લેજો નાહકની કોઇ મુશ્‍કેલીઓ ઉભી ન કરતા અહીં ઇષ્‍ટદેવને પ્રાર્થના કરવી રોજ પક્ષીને ચણ નાખવું. ગાયત્રી મંત્રના જાપ રોજ કરવા.