Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ર૯ જુલાઇ ગુરૂવાર
અષાઢ વદ-૬
પંચક
ભદ્રા ર૭-પપ થી
દીધયોગ સૂર્યોદય થી ર૭-પપ
રવિયોગ ૧ર-૦૩ થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મીન
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૮,
સૂર્યાસ્‍ત-૭-ર૭
જૈન નવકારશી- ૭-૦૬
ચંદ્ર રાશિ- મીન
(દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર-ઉતરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧૩-ર૭ થી ૧૩-ર૦ સુધી
૬-૧૯ થી શુભ ૭-પ૭ સુધી
૧૧-૧પ થી ચલ-લાભ-અમૃત
૧૬-૧૦ સુધી, ૧૭-૪૯ થી શુભ-અમૃત-ચલ રર-૧૧ સુધી
શુભ હોરા
૬-૧૯ થી ૭-રપ સુધી, ૯-૩૬ થી ૧ર-પ૩ સુધી, ૧૩-પ૯ થી ૧પ-૦પ સુધી, ૧૭-૧૬ થી ર૦-રર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍માક્ષર જોવામાં લગ્ન કુંડલીનુ ખુબ જ મહત્‍વ રહેલ છે લગ્ન કુંડલી એટલે ઘણા લોકો પોતાના લગ્ન થયા હોય તે સમજતા હોય છે. અહીં આપણે જન્‍મ થયો હોય તે વખતે સૂર્યની સ્‍થિતિ ઉપરથી જન્‍મ લગ્નની સ્‍થિતિત જોવાની હોય છે. મેરેજ વખતે હસ્‍ત મેળાપક વખતે ગ્રહોની સ્‍થિતિ અને નક્ષત્રોને ધ્‍યાનમાં લેવાના હોય છે. અહીં જન્‍મ લગ્નએ દરેક વ્‍યકિતના જીવનનો અરીસો છે. તેનું વ્‍યકિતત્‍વ કેવુ હોઇ શકે તે જાણવાનુ છે અને જન્‍મના ગ્રહોને લઇને શું શું ધ્‍યાન રાખવું તેની જાણકારી મળી શકે છે અહીં એક વાત ચોકકસ હોય છે કે ગ્રહો તો સારા જ હોય પણ વ્‍યકિત શું કામ કરે છે અથવા તો તેણે કયુ કામ કરવાથી વધારે લાભ મળી શકે છે શું જાપ કરવા દાનપૂન કરવું અને ખાસ તો કોઇની શુભેચ્‍છા - આર્શિવાદ મેળવવા તે જરૂરી રહે છે.