Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૮-૩-ર૦ર૩ મંગળવાર
ચૈત્ર સુદ-૭
વાસંતી પૂજા (બંગાળ)
ભદ્રા ૧૯-૦૩ થી શરૂ
રાજયોગ ૧૭-૩ર
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મિથુન
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૫
સૂર્યાસ્‍ત-૬-૫૮
જૈન નવકારશી- ૭-૩૩
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
રાહુ કાળ ૧પ-૫૬થી ૧૭-૨૮સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧૨-૨૮ સુધી ૧૩-૧૭ સુધી ૯-૪૯ થી ચલ-લાભ-અમૃત
૧૪-૨૪ સુધી ૧પ-૫૬ થી
શુભ ૧૭-૨૮ સુધી ૨૦-૨૭ થી લાભ ર૧-૫૫ સુધી ર૩-૨૪ થી શુભ -અમૃત-ચલ ર૭-૪૮ સુધી
શુભ હોરા
૮-૪૭ થી ૧૧-૫૧ સુધી,
૧૨-૫૨ થી ૧૩-૫૩ સુધી,
૧પ-૫૬ થી ૧૮-૫૮ સુધી
૧૯-૫૮ થી ર૦-૫૭ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા લોકોની અંદર કુદરતી રીતે જ નવા નવા શબ્‍દો, નોલેજ ઘણુ બધુ હોય છે. તો ઘણા લોકો કોપી એટલે કે બીજાનું વાંચીને તેમાં થોડા સુધારા વધારા કરીને રજૂઆત કરતા હોય છે. વિદેશની ફિલ્‍મોની પણ ડુપ્‍લીકેટ થાય છે. હવે કેવા ગ્રહો હોય તો વ્‍યકિત કોઇ વસ્‍તુ ડુપ્‍લીકેટ બનાવવામાં માહિર હોઇ શકે જો જન્‍મના શનિ - રાહુ ને કનેકશન મળે અથવા સૂર્ય - રાહુ હોય જન્‍મ લગ્નથી સાતમાં સ્‍થાનમાં રાહુ અથવા કેતુ હોય તો આવી વ્‍યકિત કોઇ પણ વસ્‍તુની નકલ જલ્‍દીથી કરી શકે છે. કોઇના લેખો પણ થોડા ફેરફાર કરીને રજૂ કરતા હોય છે. (ક્રમશ)