Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨પ-૬-ર૦રર શનિવાર
જેઠ વદ-૧ર
સ્‍થિર યોગ રપ-૧૦થી
ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્‍ત- ૭-૩ર
જૈન નવકારશી- ૬-પ૪
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
૦૬-૩૩ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી
રાહુ કાળ ૯-ર૮ થી ૧૧-૦૯
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-ર૩ થી ૧૩-૧૬ સુધી ૭-૪૭ થી શુભ ૯-ર૮ સુધી
૧ર-પ૦ થી ચલ-લાભ-અમૃત
૧૭-પર સુધી ૧૯-૩૩ થી લાભ
ર૦-પર સુધી
શુભ હોરા
૭-૧૩ થી ૮-ર૦ સુધી ૧૦-૩પ થી ૧૩-પ૭ સુધી ૧પ-૦૪ થી ૧૬-૧૧ સુધી, ૧૮-ર૬ થી ર૧-૧૯ સુધી
બ્રહ્માંડના સીતારા
સગાઇ નથી થતી નોકરીમાં તકલીફો લગ્નજીવનમાં તકલીફો પરિવારમાં અશાંતિ આ બધા પ્રશ્નનો ધંધામાં મંદી આ બધાનું નિરાકરણ શું આવા બધા પ્રશ્નોને લઇને વ્‍યકિત પોતે અને પરિવારના સભ્‍યો ડીપ્રેશનમાં આવી જાય છે અને ખોટા રસ્‍તે દોડવા માંડે છે. અંધ શ્રધ્‍ધામાં અટવાઇ જાય છે. કર્જ કરીને વિધી વિધાન કરાવે છે. તો કોઇ પાણીની બોટલમાં જાપ કરીને વેચે છે કોઇ ફોટા ઉપરથી નિકાલ કરે છે. આવુ કશુ જ શકય નથી હોતું મને લોકો પ્રત્‍યે કરૂણાના ભાવ ઉભા થાય છે કે તેઓને કેવી રીતે મૂર્ખ બનાવીને લૂંટવામાં આવે છે અરે પૈસા તો ઠીક પણ આવા પ્રશ્નોને લઇને વ્‍યકિત ડીપ્રેશનમાં આવી જાય છે. મારા ૬૦ વર્ષના જયોતિષના અનુભવ ઉપરથી હું માર્ગદર્શન આપુ છુ લોકોને ઉપયોગી બનવુ જરૂરી છે. (ક્રમશ)