Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૨૪/૧ર/ર૦૧૭ રવિવાર
પોષ સુદ-૬,
પંચક, રવિયોગ-ર૩-૪૬ સુધી,
સૂર્ય-ધન
ચંદ્ર-કુંભ
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨પ
સૂર્યાસ્ત-૬-૦૭
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ-(ગ.સ.)
નક્ષત્ર-શતતારા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૪પ થી ચલ-લાભ-અમૃત-
૧ર-૪૭ સુધી, ૧૪-૦૭થી શુભ-૧પ-ર૮ સુધી, ૧૮-૦૯ થી શુભ-અમૃત-ચલ-ર૩-૦૮ સુધી,
શુભ હોરા
૮-૧૮ થી ૧૦-પ૯ સુધી, ૧૧-પ૩ થી ૧ર-૪૭ સુધી, ૧૪-૩૪ થી ૧૭-૧પ સુધી, ૧૮-૦૯થી ૧૯-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
અમારી પાસે ઘણી વખત એવી વ્યકિતઓ જન્માક્ષર બતાવવા આવતી હોય છે જેઓ ઘણી જગ્યાએ જન્માક્ષર બતાવીને પછી થાકી ગઇ હોય જયોતિષ શાસ્ત્ર ઉપરથી વિશ્વાસ ન રહે કારણ કે તેઓ જયોતિષ ન જાણનાર પણ જયોતિષ હોવાનો દેખાવ કરનાર વ્યકિતને પોતે જન્માક્ષર બતાવેલ હોય છે મફત જોઇ દયે છે તે ધ્યાનમાં રાખીને પછી માનસીક ડીપ્રેશનમાં આવી જાય છે કોઇ ગ્રહો ખરાબ નહીં હોવા છતાં કામના ટુકડાને ચાંદી અને સોનામાં મઢાવીને પહેરાવી દેવામાં આવે છે પછી શરૂ થાય છે તકલીફો ટુંકમાં જયોતિષ એ એવી વસ્તુ છે જે બાબત વ્યકિતએ ખૂબજ સમજીને પછી જ પોતાના જન્માક્ષર બતાવવા વ્યકિતગત રીતે ફકત શોખ ખાતર કોઇને જન્માક્ષર ન બતાવવા કોઇ પ્રશ્ન હોય તો જ જન્માક્ષર બાબત જાણકારી મેળવવી.