Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૧-૩-ર૦ર૩ મંગળવાર
ફાગણ વદ-૩૦
દર્શ અમાવાસ્‍યા
જમશેદજી નવરોજ (પારસી)
સિધ્‍ધિયોગ ૧૭-ર૩થી સૂર્યોદય
પંચક-અન્‍વાધાન
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કુંભ
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૫૨
સૂર્યાસ્‍ત-૬-૫૬
જૈન નવકારશી- ૭-૪૦
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૧૧-પ૭ થી મીન (દ.ધ.ઝ.થ)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
રાહુ કાળ ૧પ-૫૬થી ૧૭-૨૬સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૦ થી વિજય મુર્હુત ૧૩-૧૮ સુધી ૯-૫૩ થી ચલ-લાભ-અમૃત
૧૪-૨૫ સુધી ૧પ-૫૬ થી
શુભ ૧૭-૨૬ સુધી ૨૦-૨૬ થી લાભ ર૧-૫૫ સુધી ર૩-૨૫ થી શુભ -અમૃત-ચલ ર૪-૫૪ સુધી
શુભ હોરા
૮-૫૨ થી ૧૧-૫૪ સુધી,
૧૨-૫૪ થી ૧૩-૫૫ સુધી,
૧પ-૫૬ થી ૧૮-૫૭ સુધી
૧૯-૫૬ થી ર૦-૫૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા મેળવવાની ઇચ્‍છા બધાને હોય છે. અને તે સારી વાત છે. ઘણા લોકો મહેનત કરે છે છતાં પણ સફળતા નથી મળતી તો તેનું કારણ શું હોઇ શકે અહીં ખરેખર કંઇ લાઇનમાં મહેનત કરવી અને શું શું ધ્‍યાન રાખવુ તે પણ ખૂબ જ મહત્‍વનું છે. નિષ્‍ફળતા માટે ગ્રહોની સાથે તમારી સીસ્‍ટમ પણ ખોટી હોઇ શકે તો શું કરવું તમારા જન્‍મ કુંડલીના ગ્રહોનો યોગ્‍ય રીતે અભ્‍યાસ માર્ગદર્શન લઇને સફળતા મેળવો. મીરેકલ થઇ શકે છે. ડીપ્રેશન - હતાશા વ્‍યકિત પોતે જ ઉભી કરે છે. નાસીપાસ નજ થવું તમારા ગ્રહો સારાજ છે. સાચુ માર્ગદર્શન મેળવો.