Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૭-૧૦-ર૦ર૧ રવિવાર
આસો સુદ-૧ર
સૂર્ય તુલામાં ૧૩-૧૩ થી
સંક્રાતિ પૂ. કાળ ૭-૧૩થી ૧૩-૧૩
પ્રદોષ
વ્‍યતિપાત મહાપાત
૧૪-ર૪થી ૧૮-૪૮
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-કુંભ
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪પ,
સૂર્યાસ્‍ત- ૬-ર૦,
જૈન નવકારશી- ૭-૩૩
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
ર૮-૩૪થી મીન (દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર- શતતાર
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૯ થી ૧ર-પપ સુધી
૮-૧ર થી ચલ-લાભ-અમૃત ૧ર-૩ર સુધી ૧૩-પ૯ થી શુભ-૧પ-રપ સુધી
૧૮-૧૯ થી શુભ-અમૃત-ચલ
રર-પ૯ સુધી
શુભ હોરા
૭-૪૩ થી ૧૦-૩૬ સુધી, ૧૧-૩૪ થી ૧ર-૩ર સુધી, ૧૪-ર૮ થી ૧૭-ર૧ સુધી, ૧૮-૧૯ થી ૧૯-ર૧ સુધી
બ્રહ્માંડના સીતારા
કયારેક સંતાનો મા-બાપની લાગણીઓનો ગેર ઉપયોગ કરતા હોય છે. તો શું કરવું આ પ્રશ્ન બહુ જ મોટો છે. કારણ કે અહી મા-બાપે સંતાનોને મહેનત મજૂરી કરીને મોટા કરેલ હોય જાણાવેલ ગણાવેલ હોય અને તેઓ એટલે દરેક મા-બાપ એવું ઇચ્‍છતા હોય છે કે સંતાનો મોટા થઇને ભણી ગણીને નોકરી ધંધો કરશે. અને ઘરામં શાંતિથી રહેશે. પરિવારનું નામ મા-બાપનું નામ સમાજમાં ઉચ્‍ચુ કરશે મા-બાપ નુ નામ સમાજમાં ઉચ્‍ચુ કરશે. મા-બાપને વડીલોને ખુબ જ માન આપશે અને વડીલોને પણ માન આપશે હવે જો ચંદ્ર - શનિ કે સૂર્ય શનિનો યોગ બનતો હોય તો આવી વ્‍યકિત કે જે સંતાનો ગુસ્‍સાથી જીવતા હોય તેઓએ શનિવાર કરવા રોજ હનુમાનજીના દર્શન કરવા અને પોતે જે ભુલો કરે છે તે ન થાય તે બાબત પ્રાર્થના કરવી.