Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૧૭-૩-ર૦ર૩,શુક્રવાર
ફાગણ વદ-૧૦
ભદ્રા ૧૪-૦૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-ધન
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૫૬
સૂર્યાસ્‍ત-૬-૫૫
જૈન નવકારશી-૭-૪૯
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
૧૦-૧૬ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉતરાષાઢ
રાહુ કાળ ૧૧-૨૫ થી ૧૨-૫૫
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૧થી ૧૩-૧૯સુધી
૬-૫૬ થી ચલ-લાભ-અમૃત
૧૧-૨૫ સુધી, ૧૨-૫૫ થી
શુભ-૧૪-૨૫ સુધી,
૧૭-૨૫ થી ચલ ૧૮-૫૫ સુધી
ર૧-૫૫ થી લાભ ર૩-૨૫ સુધી
શુભ હોરા
૬-૫૬ થી ૯-૫૫ સુધી,
૧૦-૫૫ થી ૧૧-૫૫ સુધી,
૧૩-૫૫ થી ૧૬-૫૫ સુધી
૧૭-૫૫ થી ૧૮-૫૫ સુધી,
બ્રહ્માંડના સીતારા
પક્ષીને ચણતા જોવાથી મગજમાં તરંગોમાં ફેરફાર થઇ શકે છે. તમોને મનમાં આનંદનો અહેસાસ થશે. જન્‍મના શનિની સાથે જો ગુરૂ હોય તો આધ્‍યાત્‍મિક યોગ બને છે. આવી વ્‍યકિત ખુબ જ ધાર્મિક હોય છે જો કે શરૂઆતમાં જીવનમાં સંઘર્ષ જોવા મળે છે. પણ પછી નો સમય ખાસ કરીને ઉંમર વર્ષ પ૮ થી સારો સમય શરૂ થાય છે. જન્‍મના શનિ ઉપરથી સૂર્યનું ભ્રમણ ચાલતુ હોય તો આ સમય દરમ્‍યાન કર્જ ન કરવુ અને કોઇ કાનુની પ્રશ્નો ઉભા ન થાય તેનું પણ ધ્‍યાન રાખવુ જન્‍મના ગુરૂ અને જન્‍મના શુક્ર બાબત સતકર્તા રાખવી મતલબ કે જયારે ગોચરમાં શુક્ર કયાં ગ્રહની સાથે ભ્રમણ કરે છે તે બાબતની જાણકારી મેળવવી.