Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૬/ર/ર૦૧૮- શુક્રવાર
ફાગણ સુદ-૧,
ફાગણ મહિનો શરૂ, પયોવ્રત આરંભ, પંચક, ઇષ્ટિ
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-કુંભ
મંગળ-વૃશ્ચિક
બુધ-કુંભ
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૦,
સૂર્યાસ્ત-૬-૪ર
જૈન નવકારશી-૮-૦૮
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ઘનિષ્ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૦ થી ચલ-લાભ-અમૃત-
૧૧-૩૬ સુધી, ૧૩-૦૧ થી શુભ-૧૪-ર૭ સુધી, ૧૭-૧૮ થી ચલ-૧૮-૪૩ સુધી, ર૧-પર થી લાભ-ર૩-૦રપ સુધી,
શુભ હોરા
૭-૧૯ થી ૧૦-૧૦ સુધી,
૧૧-૦૭ થી ૧૨-૦૪ સુધી,
૧૩-પ૮ થી ૧૬-૪૯ સુધી,
૧૭-૪૩ થી ૧૮-૪૩ સુધી,
બ્રહ્માંડના સિતાર
ગ્રહણ ન દેખાવાનું હોવા છતાં તેની અસરો જરૂર જોવા મલશે. દેશ અને વિશ્વમાં અશાંતિનો માહોલ રહે-એન્ટાર્કટીકા-દક્ષિણ અમેરિકાના ભાગમાં જોવા મલશે. કુંભ રાશિમાં થયેલું ગ્રહણ મકર રાશિને પણ અસરકર્તા રહેશે. ગ્રહોની ચાલ શેર બજારને અસ્થિરતા તરફ લઇ જશે. વિશ્વમાં પૃથ્વીના પેટાળમાં પણ પરિવર્તન થશે. ગ્રહણ ૧પમી રાત્ર અને ૧૬-ર-૧૮થી વહેલી સવારે શરૂ થશે. જે લગભગ ચાર કલાક સુધી રહેશે. સોના-ચાંદી જેવી કિંમતી ધાતુ ઉપર પણ અસર થશે. આ સમય દરમ્યાન ઇષ્ટદેવના જાપ કરવા રોજ સૂર્ય નમસ્કાર કરવા.