Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧પ-૧૧-ર૦ર૦ રવિવાર
નિજ આસો વદ-અમાસ, અમાસ-૧૦-૩૭ સુધી રહેશે. ગોવર્ધન પૂજા-બલિ પૂજા, અન્નકુટ , વિંછુડો ૧૧-પ૭થી, ગૌતમ સ્વામીને કેળવજ્ઞાન , ઇષ્ટિ,
૧૭-૧૬થી સૂર્યોદય મૃત્યુયોગ
સૂર્ય-તુલા
ચંદ્ર-તુલા
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૪૭,
સૂર્યાસ્ત-૬-૦૩
જૈન નવકારશી-૭-૪૭
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
૧૧-પ૭થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
દિવસ-૧૦-૩૧ થી સામાન્ય
૮-ર૩થી ચલ-લાભ-અમૃત-ચોઘડીયા ૧ર-૩૧ સુધી, ૧૩-પ૪થી શુભ-૧પ-૧૭ સુધી, ૧૮-૦રથી શુભ-અમૃત-ચલ-રર-પ૪ સુધી,
શુભ હોરા
૭-પ૬ થી ૧૦-૪૧ સુધી,
૧ ૧-૩૬થી ૧૮-૩૧ સુધી,
૧૪-રર થી ૧૭-૦૭ સુધી,
૧૮-૦રથી ૧૯-૦૭ સુધી
બ્રાહ્માંડના સિતારા
આજના દિવસે પોતાના ઇષ્ટદેવની આરાધના કરવી વડીલોના આશિર્વાદ લેવા ભીડભાડથી દૂર રહેવું અન્નદાન કરવું તા.૧૬-૧૧ના રોજ નવુ વિક્રમ સંવત શરૂ થશે. આજે ફોન દ્વારા મિત્રો અને સગા સબંધીને નવા વર્ષની શુભેચ્છા પાઠવવી સૂર્યચંદ્ર તુલા રાશિમાં હોય સકારાત્મક વિચારો કરવા આપણી અંદર રહેલી ઉર્જાને જાગૃત કરવા માટે ઉત્તમ દિવસ કહી શકાય. દરિયામાં ઓટ આવે જેને લઇને પૃથ્વીના વાતાવરણ અને પેટાળમાં ફેરફાર થાય દેશ અને દુનિયાના કરોડો વાંચકોને ઇશ્વર તન્દુરસ્તી બક્ષે દેશ અને દુનિયામાં સુખ શાંતિ રહે ભાઇચારો અને જીવ માત્રને સુખ મળે તેવી ઇશ્વરને પ્રાર્થના.
- કુમારભાઇ ગાંધીના નૂતન વર્ષા અભિનંદન