Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૪-૧૦-ર૦ર૦,બુધવાર
અધિક આસો વદ-૧ર,પ્રદોષ, રાજયોગ-૧૧-પ૧ સુધી, વૈધૃતિ મહાપાત ૧૮-૦ર થી રર-૦૯,
સૂર્ય-કન્યા
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૪
સૂર્યાસ્ત-૬-ર૧
જૈન નવકારશી-૭-૩ર
ચંદ્ર રાશિ-સિંહ(મ.ટ.)
ર૬-૦૧થી કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-પૂર્વાફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૪ થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦પ થી શુભ-૧ર-૩૩ સુધી, ૧પ-ર૭થી ચલ-લાભ-૧૮-ર૧ સુધી, ૧૯-પ૪ થી શુભ-અમૃત-ચલ-ર૪-૩૩ સુધી
શુભ હોરા
૬-૪૪ થી ૮-૪૦ સુધી, ૯-૩૮થી ૧૦-૩૬ સુધી, ૧ર-૩૩ થી ૧પ-ર૭ સુધી, ૧૬-રપ થી ૧૭-ર૩ સુધી, ૧ર-૩૩ થી ૧પ-ર૭ સુધી, ૧૬-રપ થી ૧૭-ર૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા માટે કાર્યક્ષમતાની જરૂર હોય છે. જેઓ કાર્યને વળગી રહે છે. તેઓ જરૂરથી જીવનમાં પોતાના ધ્યેય તરફ આગળ વધી શકે છે. જેઓના જન્મના ગ્રહોમાં ગુરૂ કેન્દ્રમાં હોય તેઓ નસીબદાર હોય છે અને સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તારે કર્મ કરવાનું છે તે ભગવાન નક્કી કરે છે. ટુંકમાં ઇશ્વર ઉપર ભરોષો રાખીને વ્યકિતએ પોતાના કાર્યક્રમ ને વળગી રહેવું કોઇ અંધશ્રદ્ધામાં ન પડવું. ભગવાને કોઇ નંગ કે યંત્રની વાત નથી કરી ફકત પુરૂષાર્થ અને ઇમાનદારીની વાત કરી કરી છે પણ આજના જમાનામાં લોકોને મહેનત વગર મેળવવુ છે જેથી ખોટા રસ્તા અપનાવે છે.