Gujarati News

Gujarati News

શુક્રવારનું પંચાંગ
તા. ૧૪-૧-ર૦રર,શુક્રવાર
પોષ સુદ-૧ર
રોહિણી
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
૧૪-૩૦ થી
સંક્રાંતિ પૂકાળ
૧૪-૩૦ થી સૂર્યાસ્‍ત
મકર સંક્રાંતિ
ધનારક - કર્યુદતા પૂર્ણ
રાજયોગ ર૦-૧૮થી રર-ર૦
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્‍ત-૬-ર૧,
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૪ થી ૧૩-૧૮ સુધી, ૭-૩૦ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩પ સુધી, ૧ર-પ૬ થી શુભ-૧૪-૧૭ સુધી, ૧૭-૦૦ થી ચલ ૧૮-રર સુધી ર૧-૩૯ થી
લાભ ર૩-૧૭ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ગુરૂ ૧૦-૧૩ સુધી,
૧૧-૦૭ થી ૧ર-૦ર સુધી,
૧૩-પ૦ થી ૧૬-૩૩ સુધી
૧૭-ર૮ થી ૧૮-રર સુધી,
બ્રહ્માંડના સીતારા
આજે મકર સંક્રાંતિનું વ્રત છે. આજના દિવસે ગાયને ઘાસ માટે ફાળો ઉઘરાવાય છે. અહીં તમારે એક જ દિવસે ગાયને ઘાસ ખવડાવવાને બદલે અમુક રકમ તમારા ઘરમાં મુકી રાખો અને રોજે રોજ અથવા અઠવાડીયે ગાયને ઘાસ નાખો કોઇપણ રાશિવાળોઓએ શુ દાન કરવુ તેનો કંઇ અર્થ નથી. વહેમમાં ન પડો જરૂરીયાત વાળી વ્‍યકિતને તેની જરૂરીયાત મુજબ દાન આપો રોજ સૂર્યનમસ્‍કાર કરવા અને પક્ષીને રોજ પોતાના હાથે ચણ નાખવા કોઇને અન્નદાન કે મેડીકલ સહાય અભ્‍યાસમાં મદદ કરવી કયાં રંગનું દાન દેવુ તેવા ચક્કરમાં ન જ પડવું. મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્‍છા