Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૬૯
શાલિવાહન શક ૧૯૩૪
વીર સંવત રપ૩૯
ઇસ્‍લામીક સંવત-૧૪૩૪
ઇસ્‍વીશન-ર૦૧૩
તા.૧૯/૧/ર૦૧૩,શનિવાર
પોષ સુદ-૮, દુર્ગાષ્ટમી, શાકંભરી દેવી નવરાત્રિ પ્રારંભ
સૂર્ય-મકર
ચંદ્ર-મેષ
મંગળ-મકર
બુધ-મકર
ગુરૂ-વૃષભ
શુક્ર-ધન
શનિ-તુલા
રાહુ-તુલા
કેતુ-મેષ
હર્ષલ-મીન
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૩૨
સૂર્યાસ્ત-૬-૨૬
જૈન નવકારશી-૮-૨૦
આજની ચંદ્ર રાશિ-
મેષ (અ.લ.ઇ.)
નક્ષત્રઃ અશ્વિની
માંગલીક કાર્યો માટેનો
શુભ સમય
૮-પર થી ૧૦-૧૪ સુધી ૧ર-પ૮થી ૧૭-૦૪ સુધી, ૧૮-ર૬ થી ર૦-૦૪ સુધી ર૧-૪ર થી પર-૩૬ સુધી
શુભ હોરા સમય
૮-રપ થી ૯-૧૯ સુધી ૧૧-૦૯થી ૧૩-પ૩ સુધી ૧૪-૪૭થી ૧પ-૪ર સુધી ૧૭-૩ર થી ર૦-૩૭ સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
જેઓની જન્‍મકુંડલીમાં લગ્નેશ જો પરિવર્તન યોગમાં હોય એટલે કે પ્રથમ સ્‍થાન તો માલીક જે ગ્રહ બનતો હોય તે જો કોઇ પણ ગ્રહ સાથે પરિવર્તનમાં આવતો હોય તો આવી વ્‍યકિતની આર્થિક સ્‍થિતિ હંમેશા સારી રહે છે. જો ગુરૂ બારમા સ્‍થાનમાં હોય તો મિલકતથી લાભ બતાવે છે. શનિ જો બળવાન હોય તો લોખંડ કાળા વસ્‍તુથી લાભ મલે છે. હંમેશા માતાપિતાના આર્શિવાદ લેવા જીવનમાં જરૂર સફળતા મલે છે.