Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૩-પ-ર૦રર,શુક્રવાર
વૈશાખ સુદ- બારસ
રૂક્ષ્મણી બારસ
પરશુરામ બારસ
પ્રદોષ
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-કન્‍યા
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૦,
સૂર્યાસ્‍ત-૭-૧૬
જૈન નવકારશી-૬-પ૮
ચંદ્ર રાશિ-કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-હસ્‍ત
રાહુ કાળ ૧૧-૦પથી ૧ર-૪૩ સુધી

માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૭થી ૧૩-૧૦સુધી
૬-૧૦ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૬ સુધી, ૧ર-૪૩ થી
શુભ-૧૪-રર સુધી,
૧૭-૩૯ થી ચલ ૧૯-૧૭ સુધી
રર-૦૦ થી લાભ ર૩-રર સુધી
શુભ હોરા
૬-૧૦ થી ૯-ર૭ સુધી,
૧૦-૩ર થી ૧૧-૩૮ સુધી,
૧૩-૪૯ થી ૧૭-૦૬ સુધી
૧૮-૧ર થી ૧૯-૧૭ સુધી,
બ્રહ્માંડના સીતારા
પબની ગેમ - જૂગાર જેવી જાહેરાતોથી કરોડો રૂપિયાની કમાણી કરે છે અને જાહેરાતો જોઇને ભરમાઇ જતા લોકો અબજો રૂપિયા ગુમાવે છે અને પોતાની કિંમતી જીંદગીને ખતમ કરી નાખે છે. જૂગારમાં પાંડવોએ શું ગુમાવેલ તે આપણને સમજાવે છે કે કોઇ પણ જાતનો જૂગાર ન રમવો હવે તો જૂગાર વ્‍યકિત એકલો રમે છે અને પછી કોઇને કહી શકતો નથી કે પોતે ફસાઇ ગયેલ છે. શનિની ચાલ અને રાહુની ચાલની સાથે ધન સ્‍થાનને પણ ધ્‍યાનમાં રાખજો અહીં કયારેક મા-બાપ પણ આવા ચકકરમાં ફસાઇ ગયેલ હોય છે તો શું કરવું મોબાઇલ માં કોઇ જાતની ગેમ ડાઉનલોડ ન કરવી બીજાુ ઘણુ બધુ જીવનમાં શીખવા જેવુ છે રોજ સવારે ગાયત્રી મંત્ર બોલવો દાનપુન કરવું. (ક્રમશ)