Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૧-૧૦-ર૦ર૧ સોમવાર
આસો સુદ-૬
વિંછુડો ૧ર-પ૬ સુધી
સરસ્‍વતી આવ્‍હાવન ૧ર-પ૬ પછી
શનિ માર્ગી ૭-ર૭ થી
સૂર્યોદય ૬-૪ર થી સૂર્યાસ્‍ત ૬-રપ
જૈન નવકારશી ૭-૩૦
ચંદ્ર રાશિ વૃヘકિ (ન.ય.)
૧ર-પ૬ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર - જયેષ્‍ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૦ થી અભિજિત ૧ર-પ૭ સુધી
૬-૪૩ થી અમૃત ૮-૧૦ સુધી
૯-૩૮ થી શુભ ૧૧-૦૬ સુધી
૧૪-૦૧ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-પ૬ સુધી ર૩-૦૧
થી લાભ ર૪-૩૪ સુધી
શુભ હોરા
૬-૪૩ થી ૭-૪૧ સુધી ૮-૪૦ થી
૯-૩૮ સુધી ૧૧-૩પ થી ૧૪-૩૦ સુધી ૧પ-ર૯ થી ૧૬-ર૭ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો કેન્‍દ્રમાં શુક્ર હોય તો આવી વ્‍યકિતની આર્થિક એંકદર સારી હોય છે. જો લગ્નેશ પોતાના ઘરમાં એટલે કે સ્‍વગૃહી હોય તો આવી વ્‍યકિત સ્‍વાર્થ વૃતિ વાળી પણ હોઇ શકે છે ચંદ્રથી રાહુની સ્‍થિતિ બાબત જોઇએ તો જો ચંદ્રથી રાહુ આઠમે હોય અથવા પાંચમે હોય તો ગુસ્‍સાવાળો સ્‍વભાવ રહે છે અને જેને લઇને અંધશ્રધ્‍ધા તરફ પણ જઇ શકે છે. અને અંધ શ્રધ્‍ધા એ તો નિષ્‍ફળતાનો રસ્‍તો છે. જેથી નિષ્‍ફળતા પચાવી શકતા નથી જેને લઇને પણ ગુસ્‍સો આવે છે. અને જેને લઇને પોતાની સાથે સાથે કુટુંબને પણ હેરાન કરે છે. તો શું કરવું. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.