Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧૦-૯-ર૦ર૧,શુક્રવાર
ભાદરવા સુદ-૪
ગણશ ચતુર્થી
વિનાયક સિધ્ધિ
વિનાયક ચતુર્થી
સંવત્સરી ચતુર્થી પક્ષ-
રવિયોગ ૧ર-પ૭ સુધી
ભદ્રા ૧૧-૦૮ થી ર૧-પ૮
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-તુલા
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-કુંભ
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૩,
સૂર્યાસ્ત-૬-પ૪,
જૈન નવકારશી- ૭-ર૧
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૯ થી ૧૩-૦૮ સુધી ૬-૩૩ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૧ સુધી, ૧ર-૪૪ થી શુભ-૧૪-૧૬ સુધી, ૧૭-ર૧ થી
ચલ ૧૮-પ૪ સુધી ર૧-૪૯ થી
લાભ ર૩-૧૬ સુધી
શુભ હોરા
૬-૩૩ થી ગુરૂ ૯-૩૮ સુધી, ૧૦-૪૦ થી ૧૧-૪ર સુધી, ૧૩-૪પ થી ૧૬-પ૦ સુધી ૧૭-પર થી ૧૮-પ૪ સુધી,
બ્રહ્માંડના સીતારા
જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો તો જરૂરથી ગ્રહોની કુદરતની મદદ મળી શકે છે. જન્મ કુંડલીમા ત્રીજે છઠ્ઠે નવમે દશમે અને અગીયારમાં સ્થાનમાં રાહુ હોય તો આવી વ્યકિત જીવનમાં ખૂબ જ મહેનત કરે છે અને સફળતા પણ મેળવે છે અહીં જો તમારી જન્મ કુંડલીમા આ સ્થાનમાં રાહ નથી તો તમો સફળતા નહી મેળવો તેવુ પણ ન માનતા થોડી ધીરજ રાખો અને તમારા કાર્યને વળગી રહો રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા અંધ શ્રધ્ધામાં ન પડવું કારણ કે અંધ શ્રધ્ધા તમારી અંદરની શકિતઓનો નાસ કરે છે. રોજ ઇષ્ટદેવની પ્રાર્થના અને તમારો આત્મ વિશ્વાસ જરૂરથી સફળતા અપાવશે.
કુમારભાઇ ગાંધી
મોબાઇલ
૯૩૭૪૮ ૧૬૯૭૭
કન્સ્લટીંગ
એસ્ટ્રોલોજીસ્ટ