Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૦-ઓગસ્‍ટ ર૦ર૧ મંગળવાર
શ્રાવણ સુદ-ર
મંગળગૌરી પૂજન
રાજયોગ ૯.પ૩
હિજરી સનઃ ૧૪૪૩ પ્રારંભ
મહોરમ -
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-સિંહ
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૩,
સૂર્યાસ્‍ત-૭-ર૧
જૈન નવકારશી- ૭-૧૧
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર- મઘા
૯-પ૩ થી પૂર્વા ફાલ્‍ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી અભિજીત ૧૩-૧૮ સુધી
૯-૩૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૯ સુધી ૧૬-૦૬ થી શુભ
૧૭-૪૪ સુધી ર૦-૪૪ થી લાભ રર-૦૬ સુધી, ર૩-ર૯ થી શુભ- ર૪-પર સુધી
શુભ હોરા
૮-૩૩ થી ૧૧-૪૭ સુધી, ૧ર-પર થી ૧૩-પ૭ સુધી, ૧૬-૦૬ થી ૧૯-ર૧ સુધી, ર૦-૧૬ થી ર૧-૧૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
- જન્‍મ કુંડલીમા જો સૂર્ય મંગળ એક જ રાશિમાં હોય તો આવી વ્‍યકિતઓ આળસવૃતિ ટાળે તો ખુબ જ નસીબદાર હોય છે. ઘણા લોકો આવા યોગને ખરાબ યોગ અથવા તો અંગારક યોગ જેવા શબ્‍દોનો ઉપયોગ કરે છે. ખરેખર તો આવા યોગમાં જન્‍મેલા વ્‍યકિતઓ ખુબ જ નસીબદાર હોય છે. ઇલેકટ્રોનીક લાઇન ટેકનીકલ ફીલ્‍ડમાં ખુબ જ સારા નામના મેળવી શકે છે. આવા ગ્રહોમાં જન્‍મેલા લોકો કયારેક કોઇ સારૂ માર્ગદર્શન ન મળતા કોઇ સારી તક પણ ગુમાવે છે. વિદેશ જવાના યોગ પણ બને છે જો કે આ બાબતમાં જો ચંદ્રની કે મંગળની મહાદશા હોય તો આવી વ્‍યકિતને સારો લાભ મળે છે લગ્ન પછી ભાગ્‍યોદયની શકયતાઓ પણ રહે છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા વાણી ઉપર કાબુ રાખવો.