Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૦-૬-ર૦રર,શુક્રવાર
જેઠ સુદ-૧૦
એકાદશીનો ક્ષય છે
ભદ્રા ૧૮-૪રથી ર૯-૪૬
નિર્જલા એકાદશી (સ્‍માત)
ભીમ અગિયારસ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કન્‍યા
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૩,
સૂર્યાસ્‍ત-૭-ર૮
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ.)
૧૬-૦૯ થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
રાહુ કાળ ૧૧-૦૬ થી ૧ર-૪૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૦થી ૧૩-૧૩સુધી
૬-૦૩ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૬ સુધી, ૧ર-૪૬ થી
શુભ-૧૪-ર૧ સુધી,
૧૭-૪૯ થી ચલ ૧૯-ર૯ સુધી
રર-૦૮ થી લાભ ર૩-ર૭ સુધી
શુભ હોરા
૬-૦૩ થી ૯-રપ સુધી,
૧૦-૩ર થી ૧૧-૩૯ સુધી,
૧૩-પ૪ થી ૧૭-૧પ સુધી
૧૮-રર થી ૧૯-ર૯ સુધી,
બ્રહ્માંડના સીતારા
જીવનમાં ગ્રહોની ચાલ હમેંશા ફરતી રહે છે જેથી કદાપી હતાશ ન થવુ અને પોતે સારૂ કાર્ય કરે છે ઇમાનદારી પૂર્વક કાર્ય કરે છે. તો જરૂરથી તેનુ સારૂ પરિણામ મળવાનું છે જેથી પોતાના કાર્ય ઉપર ભરોષો રાખવો જન્‍મના ગ્રહોની સ્‍થિતિ જાણી લેવી કે કયો સમય વધુ સારો છે તો તેને ધ્‍યાન રાખીને નિર્ણયો લેવા જમીન-મકાનની ખરીદી બાબત પણ કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા પરિસ્‍થિતિને સુધારવા ઇશ્વર ઉપર શ્રધ્‍ધા રાખવી ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરવી કોઇને મદદરૂપ થવાની ઇચ્‍છા રાખવી રોજ સવારે ગાયત્રી મંત્ર બોલવો અને મહેનત કરીને પૈસા કમાવાની ઇચ્‍છા રાખવી.