Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૦-પ-ર૦રર મંગળવાર
વૈશાખ સુદ-નોમ
સીતા નોમ- જાનકી જયંતિ
રવિયોગ - અહોરામ
બુધ વક્રી ૧૭-૧૯ થી
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-સિંહ
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૧
સૂર્યાસ્‍ત- ૭-૧પ
જૈન નવકારશી- ૬-પ૯
ચંદ્ર રાશિ - સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મધા
રાહુકાળ ૧પ-પ૯થી ૧૭-૩૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૭થી૧૩-૧૦ સુધી
૯-ર૭ થી ચલ-લાભ-અમૃત
૧૪-રર સુધી ૧પ-પ૯ થી શુભ
૧૭-૩૮ સુધી, ર૦-૩૮ થી લાભ ર૧-પ૯ સુધી ર૩-ર૧ થી
શુભ ર૪-૪૩ સુધી
શુભ હોરા
૮-રર થી ૧૧-૩૮ સુધી, ૧ર-૪૩ થી ૧૩-૪૯ સુધી ૧પ-પ૯ થી
૧૯-૧૬ સુધી ર૦-૧૧ સુધી
ર૧-૦પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીના ગ્રહોની સાથે તમો કયા ચોઘડીયામાં જન્‍મેલા છો તેનું કોઇ મહત્‍વ નથી અમાસને દિવસે જન્‍મેલી વ્‍યકિત ખૂબ જ નસીબદાર હોય છે અને ધનતેરસને દિવસે જન્‍મેલી વ્‍યકિત કદાચ, નસીબદાર ન પણ હોય શકે તેની સાથે જન્‍મ કુંડલીના ગ્રહોના યોગજ ફકત ધ્‍યાનમાં લેવા બીજા કોઇ યોગને ધ્‍યાનમાં ન જ લેવા ઉપરાંત ગ્રહોની સાથે તેની અંદરની ટેલેન્‍ટને પણ ધ્‍યાનમાં રાખવી એક જ તારીખે એક જ સમયે જન્‍મેલા લોકોની અલગ - અલગ વ્‍યકિતત્‍વ હોય છે તો ફળાદેશ કરનાર વ્‍યકિત કેવી આવડત ધરાવે છે તે પણ ખુબ જ મહત્‍વનું રહેલ છે રોજ સૂર્ય નમસ્‍કાર કરવા ગાયત્રી મંત્ર રોજ બોલવો કોઇને મદદ કરવી.