Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૮-૧૧-ર૦ર૦ રવિવાર
નિજ આસો વદ-૭
કાલાષ્ટમી, અહોપી અષ્ટમી,
ભાનુ સપ્તાહ, રવિયોગ-૦૮-પ૩ સુધી, સાતમ સવારે ૭-૩૦ સુધી
રવિ પૃષ્ય યોગ૮-૪૬ સુધી,
સૂર્ય-તુલા
ચંદ્ર-કર્ક
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૬
સૂર્યાસ્ત-૬-૦પ
જૈન નવકારશી-૭-૪૪
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પૃષ્ય-૮-૪૬ સુધી,
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૦૮થી ૧ર-પ૩ સુધી, ૮-ર૦થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૦ સુધી, ૧૩-પ૪થી શુભ-૧પ-૧૮ સુધી, ૧૮-૦પથી શુભ-અમૃત-ચલ-રર-પ૪ સુધી,
શુભ હોરા
૭-પર થી ૧૦-૩૯ સુધી, ૧૧-૩પ થી ૧ર-૩૦ સુધી, ૧૪-રર થી ૧૬-૦૯ સુધી, ૧૮-૦પથી ૧૯-૦૯ સુધી
દિવસ શુભ-૮-૪૬થી સામાન્ય
બ્રહ્માંડના સિતારા
આપણે સફળતા માટે આપણી જાતે સાથે વાતો કરવાની છે. આપણી જાતને પ્રેમ કરવાનો છે આઇ લવ યુ કહેવું સહેલુ છે તેની સાથે સાથે આઇ લવ મી તમારા તમારા જાતને પ્રેમ કરવાનો છે અને જો તમો તમારી જાતને પ્રેમ કરશો તોજ બીજાને તમો પ્રેમ કરી શકશો. સમજી શકશો અહીં મા-બાપ અને સંતાનોની પણ લાગણીઓ અને પ્રેમ હોય છે. કુટુંબ પ્રેમ પણ તેટલો જ જરૂરી છે. આ ગ્રહ પણ જન્મના ચંદ્રની સાથે કયાં ગ્રહોનું કનેકશન છે તે ખાસ જોવું એટલે રોજ સૂર્ય નમસ્કાર કરવા અપંગ પશુઓને ખોરાક દેવો.