Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૬-૧ર-ર૦ર૧ સોમવાર
માગસર-સુદ-૩
રવિયોગ - પ્રારંભ ર૬-૧૯
મૃત્યુયોગ-ર૬-૧૯ થી સૂર્યોદય
સૂર્યોદય ૭-૧૪ થી સૂર્યાસ્ત ૬-૦૧
જૈન નવકારશી ૮-૦ર
ચંદ્ર રાશિ ધન (ભ.ફ.છ.ઢ.)
નક્ષત્ર-પૂર્વાષાઢ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૬થી ૧ર-પ૯ સુધી ૭-૧૪ થી અમૃત ૮-૩પ સુધી
૯-પ૬ થી શુભ ૧૧-૧૭ સુધી
૧૩-પ૯ થી ચલ-લાભ-અમૃત-
ચલ-૧૯-૪૧ સુધી રર-પ૯ થી
લાભ ર૪-૩૮ સુધી.
શુભ હોરા
૭-૧૪ થી ૮-૦૮ સુધી ૯-૦ર થી
૯-પ૬ સુધી ૧૧-૪૪ થી ૧૪-ર૬ સુધી ૧પ-ર૦ થી ૧૬-૧૪ સુધી
બ્રહ્માંડના સીતારા
લગન્ મેળાપક બાબત ઘણા લોકો કોમ્પ્યુટરમાં મેળાપક કરીને નિર્ણયો લ્યે છે. અથવા તો કોઇ વિધિ કરવાની વાત કરે છે. લગન્ મેળાપક ખુબ જ મહત્વની બાબત છે. જો યોગ્ય વ્યકિત સાથે લગન્ ન થાય તો જીવન બરબાદ થઇ જાય છે. બીજી ફકત મેળાપક કરીને લગન્ કરેલ છે. એટલે સારૂ ચાલશે તેવુ પણ ન માનતા તમારા ગ્રહો શું કહે છે. અને સામેના પાત્રના ગ્રહો શુ કહે છે તે બાબતની જાણકારી મેળવો યુવકના પરિવારના સભ્યોની અંગત લાઇફ સ્ટાઇલ જાણવી જોઇએ યુવક-યુવતીના માતા-પિતા જો સમજદાર હશે તો લગન્ જીવન ચોકકસ સારૂ રહેશે યુવક-યુવતિ પ્રત્યે આદરભાવ જરૂરી રહે છે.