Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. પ-૬-ર૦રર રવિવાર
જેઠ સુદ-૬
વૃધ્‍ધિ તિથિ છે.
રવિયોગ ર૪-રપ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કર્ક
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત- ૭-ર૬,
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- કર્ક (ડ. હ.)
ર૪-રપ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્‍લેષ
રાહુ કાળઃ ૧૭-૪૪થી ૧૯-ર૪
માંગલિક કાર્યોનો શુભ સમય
રાહુ કાળ ૧૭-૪૪ થી ૧૯-રપ
અભિજિત ૧ર-૧૯થી ૧૩-૧રસુધી
૭-૪૪ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪પ સુધી ૧૪-ર૬ થી શુભ-૧૬-૦૬ સુધી ૧૯-ર૭ થી શુભ-અમૃત-ચલ
ર૩-ર૬ સુધી
શુભ હોરા
૭-૧૦ થી ૧૦-૩૧ સુધી, ૧૧-૩૮ થી ૧ર-૪૯ સુધી, ૧૪-પ૯ થી ૧૮-ર૦ સુધી, ૧૯-ર૭ થી ર૦-ર૦ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો કેન્‍દ્ર સ્‍થાનમાં ચંદ્ર હોય તો આવી વ્‍યકિતને દરિયાઇ જગ્‍યાએથી લાભ મળે છે. વિદેશ સાથેના વ્‍યવસાય બાબત સફળતા કહી શકાય તો ઘણી વખત ગ્રહો સારા હોવા છતાં હોય વિકનેશ મૃતલબ કે બહાર નીકળવુ ડર લાગે છે. અથવા તે બાબત ગમતી નથી આવા લોકોએ થોડો આત્‍મ વિશ્વાસ વધારવો. જોઇએ અને રોજ એવુ વિચારવું કે મારે કામ કરવું છે. મારે કંઇક બનવુ છે તો જરૂરથી સફળતા મળવાની તે બાબત કોઇ શંકા ન કરવી રોજ સવારે ગાયત્રી મંત્ર બોલવા ઓછામાં ઓછા ૧૧ વખત બોલવાનો અને મા-બાપને રોજ સવારે પગે લાગવુ અને તેમના આર્શિવાદ લેવા શકિત પ્રમાણે કોઇને મદદ કરવી.