Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.ર/ર/ર૦૧૮ શુક્રવાર
મહા વદ-ર
ભદ્રા-ર૩-૪૧થી સિદ્ધિયોગ-
૧ર-પ૯થી, રાજયોગ-૧ર-પ૯થી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-સિંહ
મંગળ-વૃヘકિ
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-ર૭
સૂર્યાસ્‍ત-૬-૩૪
જૈન નવકારશી-૮-૧પ
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૭થી ચલ-લાભ-અમૃત-૧૧-૩૭ સુધી, ૧૩-૦૧ થી શુભ-૧૪-ર૪ સુધી, ૧૭-૧૧ થી ચલ-૧૮-૩પ સુધી, ર૧-૪૮થી લાભ-ર૩-ર૪ સુધી
શુભ હોરા
૭-ર૭ થી ૧૦-૧૪ સુધી,
૧૧-૦૯ થી ૧ર-૦પ સુધી,
૧૩-પ૬ થી ૧૬-૪૩ સુધી,
૧૭-૩૯ થી ૧૮-૩પ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
અત્‍યારે સમય એવો ચાલે છે કે દુનિયાની દરેક વ્‍યકિતના જીવનમાં તનાવ રહે છે. આ તનાવનો લાભ જયોતિષો અને કહેવાતા તાંત્રીકો લ્‍યે છે. જીવન જીવવાનો ઉત્‍સાહ નથી રહેતો. ગૂંચવાઇ ગયેલા જીંદગીને નવા જોમથી ઉત્‍સાહથી રીચાર્જ કરવાની જરૂરત હોય છે. જયોતિષો જન્‍મકુંડલી જોઇને કોઇને કોઇ ન હોય તેવી નબળી વાતો કરીને તમારી અંદર નેગેટીવ ઉર્જા ઉભી કરે છે. સગાસબંધીઓ સાથે કોઇ આત્‍મીયતા નથી રહી જેને લઇને વ્‍યકિત પોતે એકલતાનો અનુભવ રહે છે. અંદરથી કોઇને કોઇ ડર રહે છે. આવા સમયે પ્રોઝેટીવ ઉર્જા મેળવવી કોઇ આત્‍મવિશ્વાસ ધરાવતી બુદ્ધિશાહી અને હીતેચ્‍છુની સલાહ લેવી સૂર્ય નમસ્‍કાર કરવા