Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

ઇન્‍ડિયા એશોશિએશન ઓફ લોંગ આઇલેન્‍ડ (IALI)'':અમેરિકાની ધરતી ઉપર છેલ્લા ૩૭ વર્ષથી ભારતની પ્રાચીન સંસ્‍કૃતિને ધબકતી રાખતી બિનસાંપ્રદાયિક તથા નોનપ્રોફિટ સંસ્‍થાઃ ૯ જાન્‍યુ.૨૦૧૮ના રોજ નવા ચૂંટાઇ આવેલા હોદેદારોનો શપથવિધિ યોજાયો

ન્‍યુજર્સીઃ અમેરિકાની ધરતી ઉપર છેલ્લા ૩૭ વર્ષથી ભારતની પ્રાચીન સંસ્‍કૃતિને ધબકતી રાખતી બિનસાંપ્રદ્‌ાપિક, તથા નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘ઇન્‍ડિયા એશોશિએશન ઓફ લોન્‍ગ આઇલેન્‍ડ (IALI)''ના નવા ચૂંટઆિ આવેલા હોદેદારોનો શપથવિધિ તાજેતરમાં ૯ જાન્‍યુ ૨૦૧૮ના રોજ મેરિક ન્‍યુયોર્ક મુકામે યોજાઇ ગયો. જેની હાઇલાઇટસ TVAsia ન્‍યુઝચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોઇ શકાશે તેવું TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે

(11:07 pm IST)