-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 29th January 2018
‘‘ફોલ્સ પ્રિવેન્શન પ્રોગ્રામ'' : યુ.એસ.ના સ્ટેનફોર્ડમાં આવતીકાલ ૩૦ જાન્યુ.ના રોજ કરાયેલું આયોજન : કાર્યક્ષમતા વધારી સમતુલા જાળવવા એકસરસાઇઝ અંગે માર્ગદર્શન અપાશે
કેલિફોર્નિયા : યુ.એસ.માં આવતીકાલ ૩૦ જાન્યુ. ૨૦૧૮ મંગળવારના રોજ આલ કેમિનો YMCA, 2400, ગ્રાન્ટ રોડ, માઉન્ટેન બ્રુ કેલિફોર્નિયામાં આવેલા કિવાનીસ રૂમ ખાતે ‘‘ફોલ્સ પ્રિવેન્શન પ્રોગ્રામ'' નું આયોજન કરાયું છે. જેનો સમય બપોરે ૨ થી ૪ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યો છે.
રહેમા હેમરાજ તથા યાત્રા મજમુદાર ફેકલ્ટી, સ્ટેનફોર્ડ હેલ્થ કેર એન્ડ ઇન્જરી પ્રિવેન્શનના ઉપક્રમે યોજાનાર આ પ્રોગ્રામમાં કાર્યક્ષમતા વધારી સમતુલા જાળવવા એકસરસાઈઝ અંગે માર્ગદર્શન અપાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(10:54 pm IST)