Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

યુ.કે.માં લાયસન્‍સ વિના નાણાં ધીરવાનો ધંધા કરનાર ભારતીય મૂળના ધરમપ્રકાશ ગોપીને ૩ વર્ષ અને ૬ માસની જેલ

લંડનઃ યુ.કે.માં અધિકૃત લાયસન્‍સ વિના નાણાં ધીરવાનો ધંધો કરતાં ભારતીય મૂળના ૬૪ વર્ષીય ધરમ પ્રકાશ ગોપીને ૩ વર્ષ અને ૬ માસની જેલસજા થઇ છે.

તેમને યુ.કે.ના કન્‍ઝયુમર ક્રેડીટ એકટ ૧૯૭૪ તથા ફાઇનાન્‍શીઅલ સર્વિસીઝ માર્કેટ એકટ મુજબ સિરીયસ ક્રાઇમ પ્રિવેન્‍શન ઓર્ડર પણ અપાયો છે.જેવી ભવિષ્‍યમાં પણ તે વ્‍યાજ વટાઉનો ધંધો કરી શકશે નહીં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:04 pm IST)