Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

યુ.કે.માં સૌપ્રથમવાર ભારતીય મૂળના મુસ્‍લિમ મહિલા મિનીસ્‍ટર બનવાનો વિક્રમ સુશ્રી નસરત મુનિર અલ ધાનીના નામે : કાશ્‍મીર થી યુ.કે ગયેલા પરિવારમાં જન્‍મેલા સુશ્રી નસરતને ટ્રાન્‍સપોર્ટ ડીપાર્ટમેન્‍ટ સોંપાયું

લંડન : યુ.કે.માં સૌપ્રથમવાર ભારતીય મૂળના મુસ્‍લિમ મહિલા મિનીસ્‍ટર બનવાનો વિક્રમ સુશ્રી નસરત ધાનીના ફાળે ગયો છે. તેઓ કાશ્‍મીર થી યુ.કે. ગયેલા પરિવારના સંતાન છે. તેમને ટ્રાન્‍સપોર્ટ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેવું તેમણે ટ્‍વિટ કર્યુ છે.

૧ સપ્‍ટેં. ૧૯૭૨ની સાલમાં બર્મિંગહામ, યુ.કે. ખાતે જન્‍મેલા સુશ્રી નસરત મુનિર સાલ ધાની કન્‍ઝર્વેટીવ પાર્ટીમાંથી MP તરીકે ચૂંટાઇ આવેલા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(3:51 pm IST)