-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Wednesday, 31st January 2018
મિસ ઇન્ડિયા USA તાજ વિજેતા શ્રી સૈની સમાજસેવા ક્ષેત્રે પણ અગ્રેસર : યુ ટયુબ ચેનલ મારફત સોશીયલ ઇસ્યુ, કોલેજ લાઇફ, હયુમન રાઇટસ સહિતના ક્ષેત્રે વીડિયો તથા ડીસ્કશન શેર કરશે
કેલિફોર્નિયા : ૨૦૧૭ની સાલનો મિસ ઇન્ડિયા USA તાજ વિજેતા યુવતિ ૨૧ વર્ષીય શ્રી સૈની સમાજસેવા ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
યુ ટયુબ એન ચેનલ મારફત તે સોશીયલ ઇસ્યુ, કોલેજ લાઇફ, હયુમન રાઇટસ વિષે જાગૃતિ ફેલાવવી તેમજ કોમ્યુનીટીને મદદરૂપ થવાના પ્રયત્નો સાથેના વીડિયો તથા ડીસ્કશન શેર કરશે.
૨૦૧૭ની સાલનો મિસ ઇન્ડિયા USA ખિતાબ તેણે જીતી લીધો હોવાથી હવે તે ૨૦૧૮ની સાલના સપ્ટેં. માસમાં યુ.એસ.માં યોજાનારા મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડમાં ભાગ લેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(10:12 pm IST)