Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સાંજે : 7:20 વાગ્‍યે

ખાતા ફાળવણીમાં ભારે ડખ્‍ખા : સીઅેમ અને ડેપ્‍યુટી સીઅેમ વચ્‍ચે જબ્‍બર મતભેદોની ચર્ચા : સ્‍વર્ણિમ સંકુલ ખાતે ર કલાકથી તમામ પ્રધાનો અને ઓફિસરો રાહ જોયા બેઠા છે.: અનેક પત્રકારો અને કેમેરામેનો સ્‍વર્ણિમ સંકુલ બહાર ઉભા છે.:નિતીનભાઈ ભારે નારાજ હોવાની અને મોટી ઉગ્રતા સર્જાયાની પણ વાતો...

(7:44 pm IST)