Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કોંગ્રેસ દ્વારા 'મેરા ઘર.. આપકા ઘર' અભિયાનનો જુસ્સાભેર પ્રારંભ: રાહુલને સરકારી નિવાસ ખાલી કરવાની નોટિસ બાદ નવું અભિયાન

રાહુલ ગાંધીને દિલ્હીના ૧૨ તુગલક લેન ખાતેના સરકારી નિવાસને ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ હવે કોંગ્રેસના “મેરા ઘર .. આપકા ઘર ..” અભિયાનનો પ્રારંભ.. ઠેર ઠેર લોકો 'મેરા ઘર, આપકા ઘર'ના પોસ્ટર પોતાના ઘરની બહાર લગાવવા માંડ્યા

(11:11 pm IST)