Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ટીવી એક્ટ્રેસ દલજીત કૌર અને નિલેશ પટેલ બીજી વખત લગ્ન બંધનથી જોડાયા

ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે, નિલેશ પટેલ નામના ગુજરાતી ફાઇનાન્સિયર સાથે લગ્ન કર્યા. બંનેના બીજા લગ્ન છે. ઈન્સ્ટાગ્રામ ઉપર દલજીતે જાહેરાત કરી. પ્રથમ લગ્નથી દલજીતને એક દીકરો અને નિલેશને બે દીકરીઓ છે

(7:08 pm IST)