Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુના પરિવારે ડિફેન્સ એજન્સીના હેડ ક્વાર્ટરમાં આશરો લીધો

 ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનો પરિવાર સુરક્ષા એજન્સીના મુખ્યાલયમાં આશરો લેવા ગયો હોવાના અહેવાલો.. ઇઝરાયેલ ના સંરક્ષણ પ્રધાનની હકાલ પટ્ટી બાદ દેશમાં ભારે વિરોધ, ઝનૂની તોફાની દેખાવો 

ઇઝરાયેલના પ્રમુખ હરઝોગે વડાપ્રધાન નેતન્યાહુને તેમણે હાથ ધરેલ ન્યાયિક સુધારણાને તાત્કાલિક બંધ કરવા હાકલ કરી છે. સમગ્ર ઇઝરાઇલમાં પ્રચંડ વિરોધ વચ્ચે નેતન્યાહુની કાનૂની યોજનાનો વિરોધ વધી રહ્યો છે.

(1:29 am IST)