Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ઉત્તર કોરિયાએ વધુ બે ખતરનાક અણુશસ્ત્ર વાહક મિસાઈલનું પરીક્ષણ કર્યું: દક્ષિણ કોરિયાની નજીક સમુદ્રમાં ખાબકયા

યુએસ એરક્રાફ્ટ કેરિયર દક્ષિણ કોરિયા પહોંચી રહ્યું છે ત્યારે જ તાનાશાહ કિમ જોંગના ઉત્તર કોરિયાએ વધુ બે અણુ શસ્ત્રો વહન કરી શકે તેવા મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે જે દક્ષિણ કોરિયા સુધી પહોંચવા માટે સક્ષમ છે.  

(12:41 am IST)