Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પાંસળીમાં ઇજા બાદ અમિતાભ બચ્ચન પ્રથમ વખત ચાહકોને મળ્યા : તસવીર સામે આવી

મુંબઈ : આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન પાંસળીમાં ઈજા થઈ ત્યારથી અમિતાભ બચ્ચન રવિવારે મુંબઈમાં તેમના બંગલાની બહાર પ્રથમ વખત ચાહકોને મળ્યા હતા.

તેણે કપડા બાંધીને હાથને ટેકો આપ્યો હતો. આ તકે અમિતાભે આ તસવીરો પોતાના બ્લોગ પર શેર કરી અને ચાહકો પ્રત્યે તેમનો 'પ્રેમ અને આભાર' વ્યક્ત કર્યો.

(8:08 pm IST)