Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સવારે ૧૧-૪૫ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

૨૦ સભ્યોનું વિજયભાઇ રૂપાણીનું નવું પ્રધાન મંડળઃ ૮ કેબીનેટ અને ૧૦ રાજ્ય કક્ષાના પ્રધાનોઃ સાંજે ખાતાની ફાળવણીઃ સૌરાષ્ટ્રમાંથી સીએમ અને પાંચ પ્રધાનોઃ બાબુભાઇ બોખીરીયા અને ગોવિંદભાઇ પટેલની બાદબાકી, બાબુભાઇને સ્પીકર બનાવે તેવી શંભાવનાઃ ગોવિંદભાઇને સંસદીય સચિવ કે દંદકનો હોદ્દો મળી શકે છેઃ ગુજરાતના નવા પ્રધાનમંડળમાં ૩ લેઉવા પાટીદાર, ૩ કડવા પાટીદાર, ૩ ક્ષત્રિય, ૧ બ્રાહ્મણ-મહિલા, ૧ આહિર, ૧ કોળી, ૧ કોળી પટેલ, ૩ ઓબીસીને લીધા

(11:59 am IST)