Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ડી.એમ. વિરૂધ્‍ધ એમના આવાસ પર ધરણા પર બેસેલ ઉત્તરપ્રદેશના એસ.ડી.એમ., સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા

પ્રતાપગઢ (ઉત્તરપ્રદેશ)માં જિલ્લાધિકારી એ.ડી.એમ. પર ભ્રષ્‍ટાચારનો આરોપ લગાવનાર એસ.ડી.એમ. વિનીત ઉપાધયાય જિલ્લાધિકારી આવાસ પર પત્‍ની સાથે ધરણા પર બેસી ગયા જે પછી એમને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા. ડી.એમ. રૂપેશકુમારએ કહ્યું વકીલોથી અભદ્રતાને લઇ તપાસ રીપોર્ટથી એસ.ડી.એમ. ઉપાયધાયને આ હરકત કરી જેને લાગે છે કે એમની સાથે ખોટું થયું.

(10:00 pm IST)