-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 26th September 2020
ભારતીય બેંકોને કોવિડ-૧૯થી પહેલાના સ્તર સુધી પહોંચવામાં લાગી શકે છે ત્રણ વર્ષઃ એસ એંડપી
રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એંડ યુઅર્સ (એસએંડપી)ના મુતાબિક ભારત, મેકિસકો અને દક્ષિણ આફ્રિકાની બેંકીંગ પ્રતાલી કોવિડ-૧૯થી પહેલાના સ્તરને ર૦ર૩ પછી બીજી વખત પ્રાપ્ત કરી શકશે એજન્સીએ કહ્યું ભારતએ એનપીએ (ફસાયેલ કર્જ)ની અધિકતા સાથે મહામારીમાં પ્રવેશ કર્યો. જયારે ચીન, સિંગાપુર અને સઉદી અરબની બેંકિંગ પ્રણાલી ર૦રર અંત સુધી રિકવર કરી શકે છે.
(11:59 pm IST)