Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

આગ્રામાં ઝેરી લઠ્ઠો પીવાથી મૃત્યુ આંક ૧૩: ચારેકોર દરોડા ચાલુ

ઉત્તર પ્રદેશ: આગ્રામાં લઠ્ઠો  પીવાના કારણે મૃત્યુઆંક વધીને ૧૩ થયો છે. દૌકીમાં ચાર, તાજગંજમાં ચાર અને શમસાબાદમાં પાંચ લોકોના મોત થયા હતા. કોન્ટ્રાક્ટ ઓપરેટરો, સેલ્સમેન ઉપરાંત ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા લોકોના નામ ખુલ્યા છે.  પોલીસે ચારેકોર દરોડા પાડ્યા છે.  ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.  ઘણી જગ્યાએથી દારૂ પકડાયો છે

 

(10:38 pm IST)