Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબુલ વિસ્ફોટોના પગલે વ્હાઇટ હાઉસમાં મંત્રણાઓનો ધમાલ ચાલુ જો બાયડન રાષ્ટ્રજોગુ સંબોધન કરશે

કાબુલમાં થયેલ આત્મઘાતી હુમલાઓ અંગે અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના પ્રમુખ જો બાયડનના અઘ્યક્ષ સ્થાને મિટીંગોનો દોર ચાલુ, બાયડન પત્રકારો અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે અને સમગ્ર ઘટના પર અમેરિકન સરકાર નું વલણ સ્પષ્ટ કરશે તેવા સમાચાર મળી રહ્યા

(9:20 pm IST)