Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

અમેરિકન નાગરિકોને જ્યાં રિસિવ કરવામાં આવતા હતા તે દરવાજા બહાર વિસ્ફોટ થયા

અફઘાનિસ્તાનમાંથી બહાર લઈ જવા માટે અમેરિકન સૈનિકો અત્યાર સુધી અમેરિકન નાગરિકોને કાબુલ એરપોર્ટ ઉપર જ્યાં આવકારતા હતા તે "એબ્બે ગેટ"ની બહાર હુમલો થયો હતો તેમ પોલિટિકલ જર્નાલિઝમ કંપની "પોલિટિકો" એ ટ્વિટર ઉપર જાહેર કર્યું છે..

(9:15 pm IST)