Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબુલ એરપોર્ટ બહાર આઈએસઆઈએસ આતંકીઓનો હુમલો: વિસ્ફોટોમાં બાળકો સહિત ૧૩ મોત: બીજો વિસ્ફોટ અફઘાનિસ્તાનની બેરન હોટલમાં થયો

કાબુલ એરપોર્ટની બહાર ભયાનક વિસ્ફોટોમાં પ્રાથમિક અહેવાલ મુજબ ૧૩ના મોત: અંધાધૂંધ ગોળીબાર પણ થયા: વિગતો મેળવાઇ રહી છે. વિસ્ફોટો પાછળ આઈએસઆઈએસ ત્રાસવાદી સંસ્થાનો હાથ હોવાનો ધડાકો: તાલિબાનોના કહેવા મુજબ ૧૩ મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ..

 

(8:49 pm IST)