Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબુલ એરપોર્ટ બહાર આઈએસઆઈએસ આતંકીઓનો હુમલો: વિસ્ફોટોમાં ૧૩ મોત

કાબુલ એરપોર્ટની બહાર ભયાનક વિસ્ફોટોમાં પ્રાથમિક અહેવાલ મુજબ ૧૩ના મોત: અંધાધૂંધ ગોળીબાર પણ થયા: વિગતો મેળવાઇ રહી છે. વિસ્ફોટો પાછળ આઈએસઆઈએસ ત્રાસવાદી સંસ્થાનો હાથ હોવાનો ધડાકો ,,તાલિબાનોના કહેવા મુજબ ૧૩ મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ.

(8:24 pm IST)