Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પાપડ ગોળ રહેશે કે ચોરસ : 18 ટકા GST ના દાયરામાં આવશે કે નહીં ? ખુબ રસપ્રદ મામલો

પાપડ ચોરસ આકારમાં બનાવવામાં આવે તેના પર મસાલાનો ભભરાવી સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરશો તો તે પાપડ જ રહેશે કે પછી તે કંઈક બીજું બનશે?

નવી દિલ્હી :  ભારતમાં પાપડ એક સામાન્ય ખાદ્ય પૂરક છે અને આ લોકોને પસંદ પણ આવે છે. સામાન્ય રીતે પાપડ ગોળ હોય છે અને તેને શેકીને અથવા તેલમાં તળીને ખાવામાં આવે છે. જો પાપડ ચોરસ આકારમાં બનાવવામાં આવે અને તેને તેના પર મસાલાનો ભભરાવ કરીને સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે પાપડ જ રહેશે કે પછી તે કંઈક બીજું બનશે? આ પ્રશ્નનો જવાબ તેના પર નિર્ભર કરે છે કે પ્રશાસન પાપડને 18 ટકા જીએસટીના દાયરામાં લાવે છે કે નહીં

(4:04 pm IST)