Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ખાનગી સ્કૂલોને અનાથ બાળકોની ફી માફ કરવા કહો અથવા અડધી ફી વહન કરોઃ સુપ્રિમે રાજ્યોને જણાવ્યુ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટએ રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે, ખાનગી સ્કૂલોમાં માર્ચ-૨૦માં કોરોના મહામારીની શરૂઆત બાદ અનાથ થઇ ગયેલા બાળકોના શિક્ષણમાં ઓછામાં ઓછા વર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન આવી સ્કૂલો ફી માફ કરે અથવા રાજ્ય દ્વારા આવા બાળકોની અડધી ફી વહન કરવા માટે જણાવવામાં આવેઃ રાજ્યોને બાળ કલ્યાણ સમિતિઓ અને જિલ્લા શિક્ષણાધિકારીઓની સાથે મળી કામ કરવા અને ખાનગી સ્કૂલો વાતચીત કરવા પણ જણાવ્યુ છે

(3:47 pm IST)