Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

ભારતની નિખત ઝરીને ૫૦ કિલોગ્રામ બોક્સિંગ સ્પર્ધાની ફાઇનલમાં વિજય મેળવી ઇતિહાસ રચ્યો

વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ૫૦ કિલો વર્ગમાં ભારતની ૨૬ વર્ષીય નિખત ઝરીને વિયેતનામની થીમ ગ્રીન એન્ગૂનને  ૫-૦ના માર્જિનથી હરાવી વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે. તે તેલંગણાના નિઝામબાદની વતની છે. બીજી વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી છે. ૨૦૧૧માં જુનિ. વર્લ્ડ ચેમ્પિયન.માં ગોલ્ડ મેળવેલ

(7:13 pm IST)