Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

બેલારુસના નેતા એલેક્જેંડર સુકાશેંકો લાંબા સમયથી બેલારુસમાં ટેક્નિકલ હથિયારો તૈનાત કરાશેઃ વ્લાદિમીપ પુતિનની જાહેરાત

આ હથિયારોનું નિયમંત્રણ બેલારુસના હાથમં નહી આપે.

નવી દિલ્‍હીઃ  રુસ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ થઇ ચૂક્યુ છે. પરંતુ હજી પણ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પુરુ નથી થયુ. અને નથી તેના સમાપ્ત થવાના કોઇ અણસાર હમણા કોઇ દેખાઇ રહ્યા છે. રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ વચ્ચે મોટી જાહેરાત કરી છે. પુતિને કહ્યુ કે, આ બેલારુસમાં ટેક્નિકલ પરમાણુ હથિયારને તૈનાત કરશે.

આ સાથે જ પુતિને કહ્યુ કે, તેમનો આ નિર્ણય અપ્રચાર સમજુતીનું ઉલ્લઘંન નથી કરતો. કેમ કે, અમેરિકાએ યુરોપમાં આવા હથિયાર કરી રાખ્યા છે. પુતિને એ પણ કહ્યુ કે, તે આ હથિયારોનું નિયમંત્રણ બેલારુસના હાથમં નહી આપે.

રાષ્ટ્રપતિ પુતિને કહ્યુ કે, બેલારુસના નેતા એલેક્જેંડર સુકાશેંકો લાંબા સમયથી બેલારુસમાં ટેક્નિકલ હથિયારો તૈનાત કરવાની માંગ કરી રહ્યા છે. પુતિને કહ્યુ કે, ટૈક્નિકલ પરમામુ હથિયાર તૈનાત કરવામાં કઇ પણ સામાન્ય નથી. પહેલી વાત તો એ કે, અમેરિકા ઘણઆ દશકોથી આમ કરતો આવ્યો છે. અમેરિકાએ લાબા સમય સુધી પરમામણું હથિયારોને પોતાના મિત્ર દેશોની સરહદ પર તૈનાત કરી રહ્યા છે. પુતિને કહ્યુ કે, 1 જુલાઇ સુધી રુસ બેલારુસમાં ટેક્નિકલ પરમાણુ હથિયારોને સ્ટોર કરવાની જગ્યાને તૈયાર કરી રહ્યા છે. પરમાણુ. હથિયારને લોંચ કરવા માટે નાની સંખ્યામાં સ્કેંડર ટૈક્નિકલ મિસાઇલ સિસ્ટમને અંહિયા પર તૈનાત કરવામાં ાવે. જેને પહેલા જ બેલારુસ મોકલી દેવાામાં આવ્યા છે.

જો કે, પુતિને સ્પષ્ટ નથી કર્યુ કે, હથિયાર બેલારુસ ક્યારે મોકલવામાં આવશે. નોધનીય બાબત એ છએ કે, 1990 બાદ એવુ પહેલી વાર છે કે, રુસ દેશની બહાર પરમાણું હિથ્યારને તેનાત કરશે. 1991 માં સોવિયત યુનિયને ખતમ થયા બાદ પરમાણું હિથયાર મુખ્ય રુસ થી રુસ, યુક્રેન, બેલારુસ અે કજાકિસ્તાનમાં તૈનાત હતા. પરંતુ 1996 સુધી આ તમામ પરમાણુ હથિયારોને રુસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેવી રિતે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જૈલેસ્કીએ પશ્ચિમી દેશો પાસેથી સૈન્યા મદદની અપિલ કરી છે ત્યાર બાદ પુતિને આ મોટી જાહેરાત કરી છે.

(1:49 pm IST)