Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

મથુરામાં માર્ગ અકસ્માતમાં બે વૃદ્ધ મહિલાઓના મોત: આરોપી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ: મૃતક મહિલા પૈકી એકની ઓળખ થઈ શકી નથ

 મથુરા: મથુરા જિલ્લામાં આગરા-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બે વૃદ્ધ મહિલાઓના મોત થયા છે. પોલીસે શનિવારે આ અંગે માહિતી આપી હતી.

 પોલીસે ઘટનાસ્થળેથી એક કેસના આરોપી ડ્રાઈવરની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે. મૃતક મહિલા પૈકી એકની ઓળખ થઈ શકી નથી.

   
(10:26 pm IST)