Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

તસ્વીરને લીધે હિના ખાન સ્ટ્રોલ થઇ

હિના ખાન હમણાં પ્રથમ ઉમરાહ માટે મુંબઈથી મદીનામાં છે દરેક પ્રવૃત્તિની ચાહકોને માહિતગાર કરે છે હિના ખાને તેની કેટલીક તસવીરો શેર કરી છે

હિના ખાન હાલ પ્રથમ ઉમરાહ માટે મુંબઈથી મદીનામાં છે. હીના ખાન ચાહકોને તેની દરેક એક્ટિવિટીથી વાફેક ફરી રહી છે. ત્યારે સાઉદી અરેબિયામાં ફરતી વખતે પણ જાણ કરી હતી. તેવામાં હીના ખાને તેની હાલમાં કેટલીક તસવીરો શેર કરી છે.

જેના પરિણામે હિના ખાનને ટ્રોલિંગનો ભોગ બની છે.

બીગ બોસ અને એ રિસ્તા કયા કહેલાતા હે જેવા શોમાં કામ કરનાર હિના ખાનની પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં મસ્જિદ નજીક તે પોઝ આપતી નજરે પડે છે. જેમા તેમણે કહ્યું કે 'ઈબાદત કા રૂખ મક્કા હે, મહોબ્બત કા રૂખ મદીના હે'. આ તસવીરને લઈને હીના ખાન ટ્રોલ થઈ રહી છે. અમુક ફેંન્સ નારાજ થઈ ગયા છે. જેમાં યુઝર્ષએ અલગ અલગ કોમેન્ટ આપી છે. જેમાં તેમની સેન્સ અને રિસ્પોનશિબિલિટી અંગે સવાલો ઉઠાવ્યા હતા.

(9:59 pm IST)