Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

હાથરસ લોકસભા સીટના બીજેપી સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન

હાથરસ લોકસભા સીટના બીજેપી સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અલીગઢની વરુણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. રાજવીર દિલેર 2019માં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.

(8:03 pm IST)